મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પોલીસની સી-ટીમોએ સિનિયર સિટીજનો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી


SHARE













મોરબી જીલ્લામાં પોલીસની સી-ટીમોએ સિનિયર સિટીજનો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી

મોરબી જીલ્લામાં પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીજનોને જુદીજુદી જગ્યાએ જઈને ત્યાં રાખડી બાંધીને ર્કશા બંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી સીટી બી ડીવીઝનના પીઆઇ પી.એ.દેકાવાડીયાની સૂચના મુજબ સી-ટીમ દ્રારા સિનીયર સિટીઝનોના ઘરે જઈને તેમજ શોભેશ્રવર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમમાં સિનિયર સિટીજનોને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આવી જ રીતે  હળવદ પોલીસની સી-ટીમ દ્વારા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી તો વાંકાનેર તાલુકા પોલીસની સી-ટીમે જોઘપર અને ગારીડા ખાતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી આવી જ રીતે મોરબી એ ડિવિઝનની ટીમે યદુનંદન ગૌશાળા ખાતે જઈને ત્યાર રહેતા વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી તેવી જ રીતે સૌરાષ્ટ્ર વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત માળીયા મિયાણાંના સંગાથ વૃદ્ધાશ્રમમાં બહેનોએ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમજ બહેનોએ પરિવાર જેવો જ સ્નેહ વડીલો અને માતાઓને આપ્યો હતો






Latest News