મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલ સહિતની ૧૫ હોસ્પિટલોમાં ફાયરની ટીમે માહિતી અને માર્ગદર્શન આપ્યું


SHARE













મોરબીમાં સિવિલ સહિતની ૧૫ હોસ્પિટલોમાં ફાયરની ટીમે માહિતી અને માર્ગદર્શન આપ્યું

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ, મોરબી આંખની હોસ્પિટલ, આર્ય હોસ્પિટલ, સમર્પણ ઈમેજિંગ સેન્ટર, નહેરુ ડાયગ્રોસ્ટીક લેબોરેટરી, શ્રીજી હોસ્પિટલ, એક્યુરા ડાયગ્રોસ્ટીક સેન્ટર, મન હોસ્પિટલ, અમીધારા બાળકોની હોસ્પિટલ, વિઝન આંખની હોસ્પિટલ, ડો અનિલ એન પટેલ હોસ્પિટલ, જનની હોસ્પિટલ, શુભમ હોસ્પિટલ, શુભ હોસ્પિટલ,  જીવનદીપ હોસ્પિટલ, હેમલ પટેલ હોસ્પિટલ અને પ્લેક્ષસ ઈમેજિંગ સેન્ટર ખાતે  હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવ્યું હતું ત્યારે હોસ્પિટલની ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ફિક્ષ ફાયરના સાધનોના લાઈવ ડેમો, ઉપયોગ અને  રેસ્ક્યુની માહિતી દેવેન્દ્રસિંહ જાડેજા, જયેશ ડાકી દ્વારા આપવામાં આવી હતી






Latest News