મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી પાલિકા ઉપર કોઈ પણ ભારણ વગર સિટી બસ શરૂ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબી પાલિકા ઉપર કોઈ પણ ભારણ વગર સિટી બસ શરૂ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના લોકો માટે સિટી બસની સેવાને શરૂ કરવામાં આવી છે અને સૌથી મોટી વાતે છે કે આ સેવા શરૂ થવા છતાં પણ પાલિકા ઉપર તેનું કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં અને સરકારમાંથી જે ગ્રાન્ટ આવશે તેના આધારે કોન્ટ્રાકટરને રૂપિયા આપવામાં આવશે

મોરબી પાલિકા દ્વારા ૧૧ સીટી બસોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીલીઝંડી આપીને શરૂ કરાવી છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપ કૈલા અને ભાવેશભાઈ કંઝારિયા, મેઘરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ પોપટ સહિતના આગેવાનોની હાજર હતા  સીટી બસ શહેરના અલગ અલગ વિસ્તારમાં દોડશે. અને તેનું ભાડું પાંચ અને દસ રૂપિયા રાખવામા આવેલ છે જે રીક્ષાના ભાડા કરતાં પણ સસ્તું છે. મોરબીથી લજાઈ, ઘુનડા, નાની વાવડી, રફાળેશ્વર, લીલાપર સહિતના વિસ્તારમાં જવા માટે લોકોને આ સિટી બસનો લાભ મળશે






Latest News