મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાશે


SHARE













સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાશે

સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના તથા નિગમોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનું સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના સમારોહનું  તા.૦૨/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે. આ સમારોહ શ્રીમતી ભાનુબેન બાબરીયા, મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે. તેમ મોરબી જિલ્લા નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયું છે.

સંકલન સહ ફરિયાદની બેઠક

મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News