મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં કોગ્રેસના આગેવાન સામે કરવામાં આવેલ ફરિયાદની તટસ્થ તપાસ કરવાની કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં કોગ્રેસના આગેવાન સામે કરવામાં આવેલ ફરિયાદની તટસ્થ તપાસ કરવાની કોંગ્રેસની માંગ

મોરબીમાં રહેતા કોગ્રેસના આગેવાને પાલિકાના ભ્રષ્ટાચારની તપાસ માંગી હતી જેનો રાજકીય દ્વેષ રાખીને તેને દબાવવાના હેતુથી મોરબી નગરપાલિકાના માજી સદસ્ય દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને આ ફરિયાદની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી  કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી તે બાબતે પાલિકામાં તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ  ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારીને રજૂઆત કરીને રૂપિયા માંગે છે તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી તે હિત ધરાવતા લોકોને માફક નહિ આવતા કોગ્રેસના આગેવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગમાં સતાના મદમાં કાયદાનો ગેરઉપયોગ કરી ફરિયાદ નોઘવેલ છે ત્યારે આ બાબતની તટસ્થ અને સતાપક્ષના દબાણમાં આવ્યા વગર તપાસ કરવામાં આવે તેની મોરબી એસસીએસટી સેલના ડીવાયએસપીને મળીને કોંગ્રેસનાં આગેવાનોએ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચૂંટણીનું કારણ બતાવેલ છે તે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે અને ચૂંટણી થયે અત્યાર સુધી આવી ફરિયાદ સા માટે ન કરી ?  તે પણ વિચાર માંગી લે તેવી વાત છે ત્યાર અઘિકારીને ફરિયાદની સાચી તપાસ કરી એક બીજાના ફોનના લોકેશન મેળવીને આ ફરિયાદને ઘ્યાને લેવા રજૂઆત કરેલ છે અને વધુમાં કોંગ્રેસનાં આગેવાને જણાવ્યુ છે કે, કોગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં તમામ રજૂઆત કરશે કોઈ પણ ખોટી ફરિયાદથી ક્યારે ડરવાના નથી અને એમને ન્યાય તંત્ર ઉપર પૂરો  ભરોસો છે ત્યાં દૂધ નુ  દૂધ અને પાણી નુ પાણી થઈ જસે તેમ  મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયામોરબી શહેરના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી, કોગ્રેસના આગેવાન એલ.એમ. કંઝારિયાએ જણાવ્યુ છે






Latest News