મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો બનાવવામાં આવી છે પરંતુ ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ ઘનીઉ જગ્યાએ નથી જેથી આવી કુંડી ગમે તેની માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ભુતકાળમાં ખુલ્લી કૂંડીઓના લીધે એક વ્યક્તિનું મોરબીમાં જ મોત પણ થયું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા ખુલ્લી કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં મોરબી યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વોર્ડ નં. ૩ માં આવતા રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારમાં એક કે બે નહીં પરંતુ ૨૫ થી વધુ ભૂગર્ભ ગટરની કૂંડીના ઢાંકણા નથી જેથી કરીને અકસ્માતનો સતત ભ રહે છે ત્યારે કોઈ ઘટના બને તે પહેલા જ ગટરની કૂંડી ઉપર ઢાંકણા મૂકવામાં આવે તે જરૂરી છે






Latest News