મોરબી જિલ્લામાં સંસ્કૃત વિષયના માધ્યમિક શિક્ષકોની કાર્યશાળા યોજાઇ
લોકતંત્રના સેનાની મોરબીના સ્વ. પૂનમચંદભાઈના દીકરાનું કર્યું સન્માન
SHARE









લોકતંત્રના સેનાની મોરબીના સ્વ. પૂનમચંદભાઈના દીકરાનું કર્યું સન્માન
મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા લોકતંત્રના સેનાની સ્વ. પૂનમચંદભાઈ કોટકના દીકરા નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટકનું મોરબી શહેર ભાજપની ટીમ તથા મોરબી શહેર યુવા ભાજપ મોરચાની ટિમ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તથા નિકુંજભાઈ કોટક દ્વારા તેમના પિતા સ્વ. પુનમચંદભાઈ કોટક દ્વારા લોકતંત્ર સંગ્રામ સમયનાં જૂના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી હતી ત્યારે લોકતંત્ર ટકાવી રાખવા માટે લોકતંત્રના સેના દ્વારા કામ કરવામાં આવ્યું હતું ત્યારે તેઓના પતિ અને તેની ટિમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેના માટે તેમના વતી ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
