મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ દર્દી માટે તાત્કાલિક લોહીને ૧૨ બોટલની વ્યવસ્થા કરી આપી


SHARE













મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ દર્દી માટે તાત્કાલિક લોહીને ૧૨ બોટલની વ્યવસ્થા કરી આપી

મોરબીના શક્તિનગર (અમરનગર) ગામના રહેવાસી મયુરભાઈ નાથાભાઈ અજાણ હરીપર કેરાળા વાળા કેનાલ રોડ ઉપરથી જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તેના માટે આઠ બોટલ લોહીની જરૂર ઊભી થઈ હતી જેથી કરીને ઓ પોઝિટિવ ની આઠ બોટલ કરી આપી હતી ત્યાર બાદ વધુ ચાર બોટલની જરૂર પડી હતી જેથી રાતના ૧૨ વાગ્યા પછી અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા દર્દીને તે બોટલો પૂરી પાડવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, આ ગ્રૂપના હેતલબેન પટેલ અને તેની ટીમના સભ્યો દ્વારા જરૂરિયાત વાળા લોકોને હમેશા મદદ કરવામાં આવે છે ત્યારે તેઓના અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપમાં જોડાવા માટે ૭૨૨૦૦૫૩૨૦૦ અને ૭૨૨૦૦૨૪૨૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News