મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે મિલેટમાથી બનતી વાનગીની સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે મિલેટમાથી બનતી વાનગીની સ્પર્ધા યોજાઇ

ભારત સરકારના  માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યૂરો ફિલ્ડ ઓફિસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ભારત સરકારના ૯ વર્ષના  સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માસ અંગે ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે તેના પ્રથમ દિવસે રાષ્ટ્રીય પોષણ માસ-૨૩ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગના મોરબી ઘટક-૧ અને ઘટક-૨ના આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટમાથી બનતી વાનગીની સ્પર્ધા અને નિદર્શનનું આયોજન કરેલ હતું તેમજ આઈ.સી.ડી.એસ. સેવાની તમામ યોજનાનું પ્રદર્શન કરવામાં આવેલ હતું






Latest News