મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન


SHARE







મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન

મોરબી તાલુકાનાં રાજપર ગામે  આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોરબીના કયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના લોકોને આ વક્તવ્યનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી હાજર રહેવાના છે અને “શાંત મન, ખુશહાલ જીવન” વિષય પર તેઓ વક્તવ્ય આપશે. જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમ રાજપર ગામે આવેલ પટેલ વાડીમાં સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે જે પાસ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન મેળવી શકાશે. અને તા ૨૩ સપ્ટેમ્બરથી રાજયોગ શિબિરમાં શરૂ થઇ રહી છે જેમાં ભાગ લેવા માટે પણ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેનએ જણાવાયું છે.




Latest News