બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી ઇંડિયન લાઇન્સ કલબ દ્વારા સાક્ષરતા વીકની ઉજવણી કરાશે


SHARE







મોરબી ઇંડિયન લાઇન્સ કલબ દ્વારા સાક્ષરતા વીકની ઉજવણી કરાશે

મોરબી ઇંડિયન લાઇન્સ કલબ દ્વારા દર વર્ષે સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ક્લબ દ્વારા ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીના આર્થિક રીતે પછાત પરિવારનાં બાળકો માટે નિઃશુલ્ક  કમ્પ્યુટરનો ૩ મહિનાનો CCC સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ  હિનાબેન પરમાર સુજાતન કોમ્પ્યુટર કલાસમાં કરાવવામાં આવશે. ગયા વર્ષે પણ મોટી સંખ્યામાં બાળકોએ આ કોર્સનો લાભ લીધો હતો. અને લિમિટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધવામાં આવશે અને પરિવારની આર્થિક પરિસ્થિતિને તપાસ કર્યા પછીથી બાળકોને એડમિશન આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને આનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન મયૂરીબેન કોટેચાના મોબાઈલ નંબર ૯૨૭૫૯ ૫૧૯૫૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News