મોરબીના લાલપર ગામે કોરોના વેરીયર્સ સન્માન સમારોહ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો
SHARE
મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો
મોરબી જીલ્લામાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો હતો જેમાં લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો આ તકે મોરબી પાલિકાના ચેરમેન માવજીભાઈ કંજારીયા, મોરબી જિલ્લા કિસાન મોરચાના મંત્રી વસંતભાઈ કંજારીયા, કોષાધ્યક્ષ કે. કે. પરમાર, આઇટીએસએમના ઇન્ચાર્જ રમેશભાઇ પરમાર, ભાવેશભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર, રમેશભાઈ કંજારીયા, હેલ્થ સેન્ટરના અધિકારી શિવમભાઈ સહિતના હાજર રહ્યા હતા