વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદના ફોટો પોલીસે જાહેર કરી લોકોની મદદ માંગી


SHARE









મોરબીના જુદાજુદા ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદના ફોટો પોલીસે જાહેર કરી લોકોની મદદ માંગી

મોરબી શહેરના જુદાજુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇશમોને પકડવા માટે પોલીસ કવાયત કરી રહી છે દરમ્યાન આ શખ્સો સુધી પહોચવા માટે પોલીસે મોરબીના નગરજનોની મદદ માંગી છે જેમાં શકમંદોના ફોટો જાહેર કરીને ફોટામાં દેખાતા ઇસમોની કોઈને પણ જાણ હોય તો તેની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસને આપવા માટે અપીલ કરવામાં આવલે છે આ માહિતી કોઈપણ વ્યક્તિ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૯૧૦૬૫ ૯૦૩૦૧ તથા  ૯૬૮૭૫ ૨૨૪૦૯ ઉપર સંપર્ક કરીને આપી શકે છે તેવું એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે અને પોલીસને માહીતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામા આવશે જેથી કરીને સંકોચ રાખ્યા વગર લોકો પોલીસને માહિતી આપી શકે છે




Latest News