ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

હળવદના માથક શાળામાં બાળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


SHARE







હળવદના માથક શાળામાં બાળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક સીઆરસી કક્ષાનો માથક પે સે શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું જેમા સીઆરસીમા સમાવિષ્ઠ ૧૨ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાતોને ધ્યાનમાં રાખીને રજુઆત કરવામાં આવી હતી. આ તકે હળવદ બીઆરસી કો-ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ, બીઆરપી નિપુણ હરદેવસિંહ પરમાર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે માથક પે સેન્ટર શાળાની મુલાકાત લેવામાં આવી હતી તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે માથક પે સેન્ટર શાળા દ્વારા ફિટનેશ વોટર૫૫ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તમામ આયોજન માથક સીઆરસી કો-ઓર્ડીનેટર રાવલ અરૂણભાઇ અને માથક પે સેન્ટર શાળાના આચાર્ય અમરશીભાઇ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News