વાકાનેરના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો
મોરબી નજીકના લાલપર પાસે વાહનને હડફેટે લેતા ગાયનું મોત
SHARE
મોરબી નજીકના લાલપર પાસે વાહનને હડફેટે લેતા ગાયનું મોત
મોરબી નજીકના લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર આવેલ છે તેની સામેના ભાગમાં વાંકાનેર નેશનલ હાઈવે અનેક વખત નાના મોટા અને જીવલેણ અકસ્માતો થાય છે તેવામાં ગઇકાલે અજાણ્યા વાહન ચાલકે ગાયને હડફેટે લીધી હતી જેથી કરીને તેને ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ત્યથી નાશી ગયો હતો જેથી કરીને ગૌપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી