મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પ્રજાપતિ સમાજમાં પૂજાતા સંત ભગત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે બફાટ કરેલ છે જેથી કરીને પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી છે જેથી બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીનારાય સંપ્રદાયના સ્વામિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરેલ છે






Latest News