મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ


SHARE













મોરબી: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

મોરબી જિલ્લાના વાંકાનેરના ઢુવા પાસે સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને ગર્ભ રહી ગયો હતો જેથી કરીને તેની ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને ૨૦ વર્ષની સજા કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક હીલટોપ સિરામિક ફેકટરીમાં વર્ષ ૨૦૧૭ માં આરોપી વિશાલ ઉર્ફે બંટી મહેશભાઈ સૂર્યવંશી નામના આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તે સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને ૩૨ હજારનો દંડ કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઈ સી.દવે અને નિરજભાઈ કારિયા રોકાયેલ હતા.






Latest News