મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી નંબર વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીમાંથી નંબર વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબી જિલ્લા એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સામંતભાઇ રાયધનભાઇ છુછીયા તથા કમલેશભાઇ કરશનભાઇએ શંકાસ્પદ મોટર સાયકલ સાથે જગદિશસિંહ રધુવિરસિંહ રાજપુત જાતે રાજશોર (૨૬) રહે. જીનનો ઢાર લાયન્સનગરશનાળા બાયપાસમોરબી મુળ રહે. દેવપુરા રાવો કા ખેડા (રાજસ્થાન) વાળને નવા બસ સ્ટેશન સામે રોકીને બાઈકમાં આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોવાથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ ક્રોપમા સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય બાઈકના માલીક તથા કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કર્યા હતા જેથી કરીને બાઇક ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની જણાતુ હતુ જેથી કરીને ૮,૦૦૦ ની કિંમતના બાઈકને સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવશે






Latest News