મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડી નર્મદાની પાઈપ લાઈનમા ભંગાણ


SHARE













મોરબીની પંચાસર ચોકડી નર્મદાની પાઈપ લાઈનમા ભંગાણ

મોરબી બાયપાસ ઉપર પંચાસર રોડે પંચાસર ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે નર્મદાની પાઈપ લાઈનમા ભંગાણ થયું છે અને છેલ્લા 25 દિવસથી પાણી વેડફાઇ રહ્યું છે તેમજ લાઈનમા પાણી બંધ થાય ત્યારે ઉપર થી વહેતું ગટર નુ પાણી પાઈપલાઈનમા જાય છે જેથી કરીને લોકોને શુદ્ધ પાણી ને બદલે દૂષિત પાણી મળતું હોય છે જેથી કરીને આ લાઇન લીકેજ વહેલી તકે રીપેર કરવામાં આવે તે જરૂરી છે
 






Latest News