હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં વન્યજીવન સપ્તાહના અનુસંધાને વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસ દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે છે એ જૈવિક ઘટના છે.પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે.આવો આપણે સૌ તેનું જતન કરીએ એ જ વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસની સાચી ઉજવણી છે.

તેથી વન્ય જીવ કલ્યાણ દિવસનાં અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટેગરી મુજબ ગમતાં કોઈપણ બે પ્રાણીનાં ચિત્રો દોરીને તેમાં રંગો પુરી કોઈપણ એક પ્રાણી વિશે ચાર વાક્યો લખવામા રહેશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તા.૭-૧૦ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં ડ્રોઈંગસીટમાં ચિત્ર સાથે ચાર વાક્યો લખી તેનો ફોટો પાડીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News