મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા બે શખ્સોની ધરપકડ


SHARE







હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા બે શખ્સોની ધરપકડ

 હળવદ તાલુકામાં વિડીયો અને ફોટોગ્રાફ્સ વારલ કરવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

થોડા સમય પહેલા હલવાદમાં સગીરાના ફોટા અને વિડીયો ઉતારી લઈને તેને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચારનારા જયેશ ચંદુભાઇ કણઝરીયા રહે, ખારીવાડી અને મેહુલ સવજીભાઇ હડીયલ રહે, ગોરી દરવાજા વાળાની ધરપકડ કરેલ છે




Latest News