માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની રચના કરાઇ


SHARE











મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની રચના કરાઇ

હાલમાં મોરબીથી વિદેશમાં ફરવા માટે ઘણા પરિવારો જાય છે ત્યારે ટુરિસ્ટો સાથે ઘણી વખત લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે જેથી કરીને મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા જાણીતા એજન્ટો પાસે જ પેકેજ બુક કરાવવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની રચના કરવામાં આવી છે જેમાં સભ્યો તરીકે અમૃત ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ, ડીસી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઉડાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, સવેરા ટૂર્સ એન્ડ ઇન્સ્યોરન્સ, પટેલ હોલીડે એન્ડ વિઝા સર્વિસ, રેઈનબો ટ્રાન્સવર્લ્ડ, હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મીય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ફિટ2ફ્લાય હોલીડે, અમીગો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, મીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, નવીશ ટ્રાવેલ્સ ગ્રુપ, વેનિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને શિવ કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે અને ગત દિવાળી વેકેશનમાં ઘણા ટુરિસ્ટો સસ્તા પેકેજ હોટેલ કે એર ટિકિટ બુક કરાવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનેલા છે ત્યારે છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મોરબીથી વિદેશ ફરવા માટે જતાં મુસાફરોએ તેઓના જાણીતા ટ્રાવેલ એજન્ટ પાસે જ બુકિંગ કરાવવું જોઈએ તેવી મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના સભ્યોએ અપીલ કરેલ છે 




Latest News