મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખના ઘરે પહોચ્યા ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ


SHARE









મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખના ઘરે પહોચ્યા ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડૉ. નિમાબેન આચાર્ય અને પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબી લોકસભાના લોકપ્રિય સંસદ વિનોદભાઈ ચાવડા હળવદમાં રહેતા મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બિપિનભાઈ દવે અને મોરબી જિલ્લા યુવા ભાજપના વર્તમાન મહામંત્રી તપનભાઈ દવેના ઘરે તેઓની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓનું કુમકુમ તિલક કરીને દવે પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું




Latest News