મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ માળિયા હાઇવે ઉપરથી કતલખાને લઈ જવામાં આવતી ૯ ભેંસ ભરેલ આઇસર સાથે બેની ધરપકડ: એકની શોધખોળ


SHARE







હળવદ માળિયા હાઇવે ઉપરથી કતલખાને લઈ જવામાં આવતી ૯ ભેંસ ભરેલ આઇસર સાથે બેની ધરપકડ: એકની શોધખોળ

હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા આઇસરને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી કતલખાને લઇ જવાતી નવ ભેંસ ક્રુરતાપૂર્વક બાંધેલી મળી આવી હતી જેથી કરીને હાલમાં આઇસરમાં બેઠેલા બે શખ્સો સહિત ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જે પૈકીના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવી જાણવા મળતી વિગક મુજબ હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલ આઇસર નં જીજે ૩૬ પી ૮૯૨૯ ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તે આઇસરમાંથી ક્રૃરતા પૂર્વક દોરડા વડે બાંધેલી હાલતમાં ૯ ભેંસ મળી આવી હોય પોલીસે આઇસરના ચાલક કાશમભાઈ ઈબ્રાહીમભાઇ સુમરા (૨૯) રહે મફતીયુપરુ ટંકારા અને ક્લીનર નવઘણભાઈ શીવાભાઈ નંદેસરીયા (૩૪) રહે કોળીવાસ ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બંને શખ્સો પાસેથી કોઈપણ પ્રકારના આધાર પુરાવા મેળવ્યા વગર તેને દાખલો લખી આપનાર જીવણભાઈ ઘેલાભાઈ રબારી રહે. ટંકારા વાળાની સામે પણ પોલીસે ગુનો નોંધી તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News