મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ


SHARE











વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે વાંકાનેર સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયાનું વાંકાનેર તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડીને  સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વૃષ્ટિ કરી હતી આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શિરસયા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર પરમાર સહિતના એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહએ શુભેચ્છા સંદેશ પાઠવી હતી અને આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજસિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા તેવું મિડીયા ઇન્ચાર્જ  હિમાંશુભાઈ ગેડિયા અને વિનોદભાઈ રાઠોડએ જણાવ્યુ છે






Latest News