મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

ગુજરાત ગેસ કંપનીના મોરબી જિલ્લાના હેડ કમલેશ કંટારીયા થયા પીએચડી


SHARE











ગુજરાત ગેસ કંપનીના મોરબી જિલ્લાના હેડ કમલેશ કંટારીયા થયા પીએચડી

ગુજરાત ગેસ મોરબી જિલ્લાના હેડ કમલેશ કંટારીયાએ મેનેજમેન્ટ વિષય સ્પેશ્યલાઇઝેશન  ફાઇનાન્સમાં પીએચડી પૂર્ણ કર્યું છે. તે બદલ મોરબી સિરામિક એસોસિએશન તરફથી અભિનંદન આપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, કમલેશ કંટારીયાએ પહેલા M.Sc., MBA, CFA, CFM, MFA જેવી ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. મોરબી સીરામીક એસો. દ્વારા ડો. કમલેશ કંટારીયા જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને એમના જ્ઞાન દ્વારા સમાજની સેવા અને પરમાર્થ કાર્ય કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને પદવીદાન સમારોહમાં પદ્મશ્રી એસ. કિરણકુમાર ભૂતપૂર્વ ચેરપર્સન ઓફ ઈસરો અને અસાંગ દેસાઈ માસ્ટેક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા




Latest News