વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી અને ધરમપુર ગામ વચ્ચેથી તમંચા સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના ટિંબડી અને ધરમપુર ગામ વચ્ચેથી તમંચા સાથે એકની ધરપકડ

મોરબીના ટિંબડી ગામના બસ સ્ટેશનથી ધરમપુર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે એલસીબીની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટિમ મોરબીના ટિંબડી ગામના બસ સ્ટેશન પાસેથી ધરમપુર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટનો એક તમંચો કબજે કર્યો હતો અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને મકસુદભાઈ ઉર્ફે ટાલો મુસાભાઇ ચૌહાણ જાતે સિપાહી (૩૫) રહે. હાલ લાતી પ્લોટ શેરી નં-૫ મોરબી મૂળ રહે. નસીતપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે






Latest News