વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો.ના પ્રમુખ પદે સંતોષભાઈ શેરસીયા


SHARE













મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો.ના પ્રમુખ પદે સંતોષભાઈ શેરસીયા

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસિએશનની ટંકારા તાલુકાના ઘુનડા નજીક આવેલ એડન હિલ્સ ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વર્તમાન પ્રમુખ ભરતભાઈ બોપલિયા સહિતની તેઓની ટીમની મુદત પૂરી થતી હોય આગામી ત્રણ વર્ષ માટે નવી બોડીની રચના કરવામાં આવી હતી અને આ બેઠકમાં મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે સંતોષભાઈ શેરસીયા, ઉપપ્રમુખ પદે રૂચીરભાઈ કારીયા, હિતેશભાઈ રંગપરિયા અને જગદીશભાઈ એરવાડીયા, મહામંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજા, મંત્રી પદે કેતનભાઇ લોરીયા અને કોસાધ્યક્ષમાં રમણીકભાઈ આદ્રોજાની સર્વનુમતે વરણી કરવામાં આવી છે અને આ સાધારણ સભામાં મોરબીના જાણીતા બિલ્ડર ડી.એલ. રંગપરિયા, પરેશભાઈ પટેલ, શામજીભાઈ રંગપરિયા, ભાવેશભાઈ કંઝારીયા, વસંતભાઈ પટેલ, પરેશભાઈ કચરિયા, ગોપાલભાઈ કાસુન્દ્રા, અનિલભાઈ વરમોરા સહિતના બિલ્ડરો આ બેઠકની અંદર હાજર રહ્યા હતા આ તકે મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મોરબીના પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું






Latest News