વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે ધારાસભ્ય દ્વારા રેશનકાર્ડ-આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો


SHARE













મોરબીના લીલાપર ગામે ધારાસભ્ય દ્વારા રેશનકાર્ડ-આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતૃશ્રી સ્વ.જયાબેન હરખજીભાઈ દેથરીયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે લીલાપર પ્રાથમિક શાળામાં સમસ્ત લીલાપર ગામના લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્માન કાર્ડ તેમજ રાશનકાર્ડને લગતી તમામ કામગીરી કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં લીલાપર ગામના સરપંચ મનુભાઈ દેત્રોજા, ઉપસરપંચ વલ્લભભાઈ દેથરીયા સહિતનાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું નેતૃત્વ જેન્તીભાઈ દેથરીયા, નિલેશભાઈ દેથરીયા તથા રવિભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News