મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે પ્રમુખ અમિતભાઈ પંડ્યા


SHARE









મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે પ્રમુખ અમિતભાઈ પંડ્યા

મોરબીમાં લખધિરવાસ ભવાની ચોક પાસે આવેલ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ભવન ખાતે ટ્રસ્ટીઓની મીટીંગ મળી હતી. જેમાં ટ્રસ્ટના આગામી બે વર્ષના સમય માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે અમિતભાઈ જે. પંડ્યા, મહામંત્રી પદે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ પદે મુકેશભાઈ એમ. દવે, મનોજભાઈ એચ. પંડ્યા, સહમંત્રી પદે વિમલભાઈ એ.જોશી અને ખજાનચી પદે હરીશભાઈ એમ. દવેની વરણી કરવામાં આવેલ છે જેને સર્વે આવકારીને વધાવેલ




Latest News