વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ખનીજ વિભાગની ટીમે રેડ કરતાં ખનીજચોરોનો ૨.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત


SHARE













મોરબીની મચ્છુ નદીમાં ખનીજ વિભાગની ટીમે રેડ કરતાં ખનીજચોરોનો ૨.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયાનારણકામાનસરસોખડા વગેરે ગામોમાંથી પસાર થતી મચ્છુ નદીનાં પટમાંથી રેતીની બેફામ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ખાણખનીજ વિભાગ દ્વ્રા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓનો ૨.૩૫ કરોડોનો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા મચ્છુ નદીના પટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીનએક જોનડીયર લોડરબે ટ્રેક્ટર તથા ૬ ડમ્પર વાહનો મળી આવ્યા હતા અને ત્યાંથી ગેરકાયરે ખાનગી સાદી રેતી વાહનોમાં ભરીને લઈ જતાં હતા જેથી કરીને તે વાહનોને પકડી લેવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તે વાહનોને રાખવામાં આવેલ છે અને જે વાહનોને પકડવામાં આવેલ છે તેમાં એસકેવેટર મશીન મહેશભાઈ સોલંકી અને નિર્મળસિંહ ઝાલાનું હોવાનું સામે આવ્યું છે અને લોડર વાહન દિપસિંહ વિક્રમસિંહ ઝાલાની માલિકીનું છે તેમજ ટ્રેક્ટર અરવિંદસિંહ મહિપતસિંહ ઝાલા અને રામદેવસિંહ દિલીપસિંહ ઝાલાના છે અને ડમ્પર કાનાભાઈ ભુપતભાઈ ભરવાડકાનજી જગાભાઈજગદીશભાઈ સામતભાઈ સોલંકીમેઘરાજસિંહ ઝાલામહેન્દ્રસિંહ જીતુભા ઝાલાભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝની માલિકીના હોવાનું સામે આવ્યું છે હાલમાં ખનીજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો સહિત કુલ મળીને ૨.૩૫ કરોડનો મુદામાલ કબજે કરેલ છે






Latest News