જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીનું સનાતન ધર્મ મેલડી મંડળ તરણેતરમાં કાર્યક્રમ રજૂ કરશે


SHARE













મોરબીનું સનાતન ધર્મ મેલડી મંડળ તરણેતરમાં કાર્યક્રમ રજૂ કરશે

તરણેતર ગામમાં કાલિકા મા ના મંદિર પાસે મેળાના મેદાનમાં ચોકમાં મોરબીનું સનાતન ધર્મ મેલડી મંડળ આગમી તા ૧૦/૧/૨૪ ના રોજ રમી રહ્યું છે ત્યારે મોરબી મેલડી મંડળ તરફથી ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે કઈ ભંડોળ એકત્રિત થશે તે મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે તેમજ આ ફંડમાંથી કોઈ ગરીબ હોય તેની સારવાર માટે અને ધર્માદાના કામમાં વાપરવામાં આવે છે અને ગરીબ હોય કે માતા-પિતા ન હોય તેવી દીકરીના લગ્ન સમયે કરિયાવર માટે પણ આર્થિક મદદ કરવામાં આવે છે આ મેલડી મંડળને રમવા માટે બોલાવવા માટે પ્રમુખ પ્રવીણ એમ. હમીરપરા (૭૮૫૯૮૦૬૨૯૧)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News