મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે સફાઇ કરવા આપની માંગ


SHARE













મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે સફાઇ કરવા આપની માંગ

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના યુવા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધીબાગ કે જેને ત્રિકોણબાગ પણ કહેવામાં આવે છે. તે બાગમાં ગાંધીજીની પ્રતિમા વર્ષોથી મૂકવામાં આવેલ છે જો કે, બગીચો હતો ત્યારે પણ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું અને છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાએ બગીચાની જગ્યાએ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી નાખેલ છે તો પણ ત્યાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય આજની તારીખે પણ છે અને આ અંગે પાલિકાના અધિકારી અને કર્મકહરી પણ વાકેફ હોવા છતાં સફાઈની વાતો જ કરવામાં આવી રહી છે કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી ત્યારે હાલમાં તંત્ર પાસે સફાઈ કામ માટે ઘણી બધી ગ્રાન્ટ આવેલ છે તે ગ્રાન્ટનો ખોટા તાયફા કરવામાં કે પછી ભ્રષ્ટાચાર કરવામાં ઉપયોગ કરવાના બદલે ગાંધીજીની પ્રતિમા પાસે ચોમેર પાર્કિંગ સ્ટેન્ડમાં જે ગંદકી છે તેને દૂર કરવામાં આવે અને યોગ્ય પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ પંકજભાઈ આદ્રોજાએ કરેલ છે






Latest News