મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે આંગણવાડી ખાતે બાળસ્વરૂપ રામનું આગમન !


SHARE









મોરબીના બગથળા ગામે આંગણવાડી ખાતે બાળસ્વરૂપ રામનું આગમન !

અયોધ્યા ખાતે નિર્માણ થઈ ગયેલા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે તેવામાં મોરબીના બગથળા ગામે આવેલ આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓએ બાલ સ્વરૂપ રામ, લક્ષમણ, જાનકી ના વેશ પરિધાન કરી રામમય વાતાવરણ બનાવી દીધું હતું. અને આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડી નંબર ૯૯ અને ૧૦૦ ના પરમાર મનીષાબેન, ઠોરિયા ભાવિકાબેન, ચાવડા દયાબેન એ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે પાયલબેન ડાંગર ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News