મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એસ.પી.સી. કેડેટને મળી આવેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો


SHARE













મોરબીમાં એસ.પી.સી. કેડેટને મળી આવેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી : મોરબીની જ્ઞાનજયોત વિદ્યાલયના એસ.પી.સી. કેડેટ રાહુલભાઇ વિજયભાઇ સોલંકીને નવલખી રોડ ઉપરથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેથી તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેનને જાણ કરી હતી અને ફોન તેઓને આપેલ હતો જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડા રહે. નવા જાંબુડીયા શક્તિપરા તાલુકો મોરબી વાળાને મોબાઈલ પરત સોંપી આપેલ છે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસ.પી.સી.) પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે યુવા પેઢીનું આદર્શ ઘડતર થાય અને તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવા તાલીમ આપવામાં આવે છે.






Latest News