વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

જામસર સીઆરસીની વીડી જાંબુડીયા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE







જામસર સીઆરસીની વીડી જાંબુડીયા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

જામસર સીઆરસીની વીડી જાંબુડીયા પ્રા.શાળા ખાતે યોજાયો ત્યારે જામસર સીઆરસી કૉ.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. ગામમાં સરપંચ કાજીયા ચંદ્રેશભાઇ ડી., વરડુસર પ્રા.શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈ સી. અને રાજગઢ પ્રા.શાળા આચાર્ય ચૌધરી રાકેશભાઈ ડી. ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટ્વિનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી જેવી કે, ક્વિઝ સ્પર્ધારમત ગમતની પ્રવૃત્તિઓગણિત અને વિજ્ઞાન લગતી પ્રવૃત્તિઓસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગરે કરવામાં આવેલ છે જેમાં ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી વીડી જાંબુડિયા પ્રા.શાળા આચાર્ય ખોખલ ચેતનાબેન વી. ના માર્ગદર્શન થકી શાળાના શિક્ષકો  દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો 






Latest News