હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર


SHARE









મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર

મોરબી તાલુકાનાં ગાળાના વતની અને હાલ સમીધા એપાર્ટમેન્ટ રવાપર ગામે રહેતા જી.વી. ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજા તરફથી મોરબી-રાજકોટ હાઇવે ઉપર બનાવવામાં આવેલ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત "માનવ મંદિર" ને આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જેથી કરીને માનવ મંદિર ખાતે જી.વી.ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજાનું સહ પરિવાર સન્માન કરવામાં આવ્યું હતુ તે સમયની તસવીર.




Latest News