મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની OMVVIM કોલેજ ખાતે ઈનડોર-આઉટડોર ગેમ્સ દ્વારા સ્પોર્ટ્સ વીક ઉજવાયું


SHARE













મોરબીની OMVVIM કોલેજ ખાતે ઈનડોર-આઉટડોર ગેમ્સ દ્વારા સ્પોર્ટ્સ વીક ઉજવાયું

મોરબીમાં આવેલ ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ભાઈઓ અને બહેનો માટે વિવિધ ઈનડોર તથા આઉટડોર ગેમ્સ યોજાઈ હતી. સ્પોર્ટ્સ વીક દરમિયાન બી.કોમ., બી.બી.એ., બી.એ., બી.સી.એ., બી.એસ.સી., બી.એડ., એલ એલ.બી., એમ.કોમ., પી.જી.ડી.સી.એ. સહીતની વિદ્યાશાખાના ૫૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિવિધ ગેમ્સના વિજેતા વિદ્યાર્થીઓને ૨૦૦ થી વધુ ઈનામો આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા યોજાયેલ સ્પોર્ટ્સ વીકમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા ઉપરાંત સર્વે સ્ટાફગણે શુભકામનાઓ પાઠવી હતી






Latest News