મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ સ્કૂલમાં સ્ત્રી સુરક્ષા-સાઇબર ક્રાઇમ જાગૃતીનો સેમિનાર યોજાયો


SHARE









મોરબીની ઓમ શાંતિ સ્કૂલમાં સ્ત્રી સુરક્ષા-સાઇબર ક્રાઇમ જાગૃતીનો સેમિનાર યોજાયો

સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા મોરબીમાં શનાળા રોડે સરદાર બાગની સામે આવેલ જૂની ઓમ શાંતી સ્કૂલમાં સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શસ્કતિકરણ અને સ્ત્રી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતતા અંગેના કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહભાગી એવા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, પીએસઆઈ પુષ્પાબેન સોનારા અને એમની ટીમ અને સ્ત્રી સુરક્ષા સંગઠનના ફાઇન્ડર દેવભાઈ, પ્રમુખ યશભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા અને બહેનોની ટીમમાં અલ્પાબેન, આરતીબેન અને જલ્પાબેન સાથે રહ્યા હતા અને આ કાર્યકર્મને સ્કૂલનાં સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો




Latest News