મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

બેગલેસ દિવસ: માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને પીએસસી-૬૬ કેવી સબ સ્ટેશનની મુલાકાત લીધી


SHARE









બેગલેસ દિવસ: માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને પીએસસી-૬૬ કેવી સબ સ્ટેશનની મુલાકાત લીધી

સરકારના ૧૦ બેગવેસ દિવસની ઉજવણીના ભાગરૂપે માથક પે.સેન્ટર શાળામાં અભ્યાસ કરતા ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આયુષીબેન દ્વારા બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિના મુલ્ય સેવાઓ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ માથક ખાતે આવેલ ૬૬ કેવી સબ સ્ટેશનની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી ત્યાં સબ સ્ટેશનમાં વીજળી કઈ રીતે આવે છે અને કઈ રીતે તેમાં પ્રોસેસ કરી વીજળીમાં વધારો કરી ગામમાં ઘર સુધી પહોચડવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી આમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૬૬ કેવી સબ સ્ટેશનની મુલાકાત લઈને બાળકોએ જરૂરી માહિતી મેળવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મથક શાળા પરિવારના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેથી કરીને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓએ  સહિતનાઓને અભિનંદન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.




Latest News