મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વકર્મા જયંતી નિમિતે ધાર્મિક કાર્યક્રમ, શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં વિશ્વકર્મા જયંતી નિમિતે ધાર્મિક કાર્યક્રમ, શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો તેમજ શોભાયાત્રા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનીત કરવામાં આવ્યા હતા મોરબીમાં નાની બજાર રોડ ઉપર ભગવાન વિશ્વકર્માનું મંદિર આવેલ છે ત્યારે આજે વિશ્વકર્મા જયંતી નિમિતે સવારે મંગલા આરતી, બપોરે શૃંગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોરે સરદાર બાગથી શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી સુધીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો






Latest News