મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીના પંચાસર રોડે કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીના પંચાસર રોડ ઉપર રોડના કાંઠે જેટલા પણ દબાણો હતા તે દબાનોને થોડા સમય પહેલા દૂર કરવામાં આવેલ છે અને હાલમાં નવ મીટર જેટલો રસ્તો છે તેની જગ્યાએ ૧૫ મીટર પહોળો રસ્તો બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા હાલમાં રોડ બનાવવાનુ કામ સ્થાપત્ય કન્સ્ટ્રકશન દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાડા ત્રણ કરોડના ખર્ચે આગામી સાતેક માહિનામાં આ સીસી રોડ બની જવાનો છે ત્યારે સારો રોડ બને તેના માટે જરૂરી સૂચના આપી હતી અને જો કોન્ટ્રાકટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હોય તો કામ રોકાવીને તેઓને જાણ કરવા માટે તેને અપીલ કરેલ છે




Latest News