મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં ગંદકીના ગંજ: લોકોના આરોગ્ય સાથે ચેડા


SHARE









મોરબીના લાયન્સનગરમાં ગંદકીના ગંજ: લોકોના આરોગ્ય સાથે ચેડા

મોરબીના વોર્ડ નં-૧૧ માં આવેલ લાયન્સનગરમાં ગંદકીના ગંજ ચોમેર જોવા મળી રહ્યા છે ત્યારે આ ગંદકીને દૂર કરવા માટે એક નહીં અનેક વખત પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને સ્થાનિક લોકોના આરોગ્યની સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે આટલું જ નહીં પરંતુ ત્યાં રહેતા બાળકો ગારા કીચડ ખૂંદીને શાળાએ જવું પડે છે અને પ્રાથમિક શાળાની બાજુમાં પણ ભૂગર્ભની કુંડી ઉભરાતી હોય છે જેથી કરીને લોકોના આરોગ્યને ધ્યાને રાખીને વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ ત્યાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ કરેલ છે અને કલેક્ટરને રજૂઆત કરેલ છે




Latest News