મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના જન્મ દિવસે મેડિકલ કેમ્પ યોજ્યો


SHARE













મોરબીમાં માતાના જન્મ દિવસે મેડિકલ કેમ્પ યોજ્યો

મોરબીમાં નાનાં એવા રુદ્ર (૯) નું દ્વારા સતત ૬ વર્ષથી પોતાના મમ્મીનાં જન્મ દિવસની ઉજવણી ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પ દ્વારા કરી રહ્યો છે. ત્યારે ડો હસ્તી બેન મહેતાના ૧૩૬ માં કેમ્પનું આયોજન સિરામિક સિટી લાલપર ખાતે કર્યું હતું અને ૧૦૦ થી પણ વધુ દર્દીને વજન કરી તપાસ કરવામાં આવી હતી અને ૫૦ થી વધારે દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપેલ છે આ કેમ્પમાં વધુ બીમાર દર્દીને તેમના ઘરે જઈ તપાસીને દવા તેમજ માર્ગદર્શન આપવામાં અવાયું હતું આ કેમ્પમાં ૬૦ થી વધુ દર્દીને જયસુખભાઈ ભાલોડિયાં દ્વારા કમરઘૂંટણ, ખભા જેવા હાડકાંના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી જેનાથી દર્દીઓએ રાહત થઈ હતી આ કેમ્પમાં દાતા પરિવાર રુદ્ર તથા રુચિતા દ્વારા ડો હસ્તી બેન મહેતાને ચેક અર્પણ કરીને સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવેલ છે તે સાથે ડો હસ્તીબેન મહેતા દ્વારા રુદ્ર તથા ઋચિતાને ભેટ આપવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે નયનભાઈ વ્યાસપ્રતાપભાઈ તથા ત્યાંના રહેવાસીઓએ જહેમત ઉઠાવેલ હતી આ કેમ્પમાં સહાયક તરીકે કોઠારીભાઈરશ્મિન દેસાઈકેતનભાઈ મહેતાકૌશીકા રાવલરૂચિતા પંડ્યારુદ્ર ભટ્ટે સેવા આપેલ હતી






Latest News