મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી સિવિલના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગારના ફાંફા


SHARE













મોરબી સિવિલના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગારના ફાંફા

મોરબીની સિવિલ હોસ્પિટલમાં હંગામી કર્મચારીઓને રાખવામા આવે છે તે હંગામી સ્ટાફને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને સફાઈ કામદારો, સિક્યુરિટી ગાર્ડ, સુપરવાઈઝર અને ડ્રાઇવરોનો પગાર ચૂકવવા માટે આરોગ્ય મંત્રી, કલેક્ટર અને ધારાસભ્યને સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા અને ચિરાગ સેતા દ્વારા હલમ આરોગ્ય મંત્રી, કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, સરકારી હોસ્પિટલમાં સફાઈ કામદારો, સિક્યુરિટી ગાર્ડ, સુપરવાઈઝર અને ડ્રાઇવરોનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવેલ નથી જેથી કૈરને આ અંગે અગાઉ સુપ્રિટેન્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને હંગામી શ્રફને મકાનના ભાડા, છોકરાઓની સ્કૂલ ફી ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને વહેલી તકે હંગામી સ્ટાફનો પગાર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News