મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે સાયકલો ફનનું આયોજન


SHARE









મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે સાયકલો ફનનું આયોજન

મોર્બિમાં રોટરી ક્લબ મોરબી દ્વારા ફક્ત મહિલાઓ માટે સાઇકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે હાલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં નિ:શુલ્ક એન્ટ્રી રાખવામા આવી છે

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સાઇકલો ફનનું આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સવારે ૬ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને આ સાયકલો ફનમાં માત્ર બહેનો જ ભાગ લઈ શકે છે અને તેના માટે તદ્દન ફ્રી રજીસ્ટ્રેશન રાખવામા આવ્યું છે જે રજીસ્ટ્રેશન હાલમાં ચાલી રહ્યું છે અને રજીસ્ટ્રેશન https://www.shaktiride.com વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે અને તા ૨૯ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે અને ૧૫ વર્ષથી ઉપરની યુવતીઓ અને મહિલાઓ તેમાં ભાગ લઈ શકશે. ભાગ લેનાર મહિલાઓને સર્ટિફિકેટ તેમજ કીટ આપવામાં આવશે. વધુ માહિતી માટે સોનલ શાહ (૭૯૯૦૫૪૨૬૧૨), સ્વાતિ પોરીયા (૯૮૨૪૧૦૬૪૬૧), બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) તથા નીલા છનિયારા (૯૪૨૮૨૮૦૫૯૯)નો સંપર્ક કરી શકાશે.




Latest News