મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડિયા ગામે ચાલતા કામની સરપ્રાઇઝ વિઝિટ કરતાં જીજ્ઞાસાબેન મેર


SHARE







વાંકાનેરના રાતડિયા ગામે ચાલતા કામની સરપ્રાઇઝ વિઝિટ કરતાં જીજ્ઞાસાબેન મેર

વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની ગુજરાત સરકારના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કરેલ સફળ રજૂઆત થકી વાંકાનેર તાલુકાના મેસરીયા અને ઠીકરિયાળા નાની સિંચાઇ યોજના તેમજ રાતડિયા ગામથી શરૂ થતાં તળાવ ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં હાલ મેસરિયા અને ઠિકરીયાળા નાની સિંચાઇ યોજનાના પ્રથમ ચરણમાં તળાવના બંધના મુખ્ય ભાગનું સંપૂર્ણ પણે રીનોવેશન, માટી પાળા ઉપરનું પીચીંગ, હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ, જૂનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાના કામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ગામડાઓમાં તળાવો ઉંડા કરી મજબૂત પાળ બાંધવાના કામ માટે મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી વાંકાનેર તાલુકાના રાતડિયા ગામના તળાવથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જીજ્ઞાસાબેન મેર દ્વારા આ કામોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી.






Latest News