મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી એસ.ટી. ડેપોમાંથી ઇન્ચાર્જ ડેપો ઓફિસરનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબી એસ.ટી. ડેપોમાંથી ઇન્ચાર્જ ડેપો ઓફિસરનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબી એસ.ટી. ડેપોમાં ઇન્ચાર્જ ડેપો ઓફિસરની ફરજ બજાવતા વિરપરડા ગામના વતની સુમરા કાસમભાઈ અબ્દુલભાઈ વય નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે મોરબી એસ.ટી. ડેપોના તમામ પદાધિકારીઓ, ડ્રાઇવરો અને કંડકટરો જોડાયા હતાં અને ફૂલ-હાર અને સાલ ઓઢાડી કાસમભાઈ સુમરાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી એસટી ડેપોના હેડ મિકેનિક દ્વારા સ્પીચ દરમિયાન જણાવ્યું કે, એક સમયે જ્યારે મોરબી એસટી ડેપો ખૂબ જ કંગાળ હાલતમાં અને બંધ થવાને આરે હતું ત્યારે કાસમભાઈ સુમરાએ મોરબી એસટી ડેપોનું સંચાલન સંભાળી મોરબી એસટી ડેપોને ટોપ પર લાવ્યું હતું. મોરબી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા આજે નહિ તો કાલે મોરબી ડેપોને કાસમ સુમરા વિના નહિ ચાલે એવા નારા લગાવવામાં આવ્યા હતા.




Latest News