વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા લીગનું આયોજન, ૧૬ ટીમોએ ભાગ લીધો


SHARE













મોરબીમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા લીગનું આયોજન, ૧૬ ટીમોએ ભાગ લીધો

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા એઆઇએફએફ બ્લુ ક્લબ લીગ એટલે કે બેબીલીગનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૬ જેટલી ટીમના ૨૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે ૧૨ વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓ માટે ફૂટબોલ બેબીલીગનું આયોજન કરાયું છે.જેને અદાણી ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે.મોરબી ખાતે રમાઈ રહેલી ફૂટબોલ બેબીલીગમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી.રનરઅપ ટીમ અને વિજેતા ટીમ બન્નેના ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી.આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારી, જિલ્લા રમતગમત અધિકારી ભીલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News