મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી


SHARE













લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સેવાપરમો ધર્મની ભાવના સાથે દિવ્યાંગ એવા બાબુભાઈ કંઝારિયાને શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે ઉમિયા સર્કલ પાસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા અને લાયન્સ કલબના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, મંદિરના પુજારી ગૌતમભાઈ ગોસ્વામી તેમજ સેવાભાવી સભ્યોની હાજરીમાં આપવામાં આવી હતી.આ સાયકલથી દિવ્યાંગ સમાજમાં હરીફરી શકે તેવી શુભભાવના સાથે આ ટ્રાયસિકલ આપવામાં આવી છે.તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News